Beautiful words with very deep meaning...
Beautiful words with very deep meaning ... ❛ ચાલને એક નવી કોશિશ કરીએ કોઈના ' વિશે ' બોલવા કરતાં કોઈની ' સાથે ' બોલીએ ❜ ❛ શબ્દો મારાં સાંભળી, વાહ વાહ તો સૌ કરે.....પણ મૌન મારું સાંભળે, કાશ એવું એક જણ મળે ...❜ ❛ બદલો લેવામાં શું મજા આવે, મજા તો ત્યારે આવે જ્યારે તમે સામે વાળાને બદલી નાખો .... ❜ ❛ સંબંધ તો એવા જ સારા ,જેમાં હક પણ ન હોય, અને, કોઈ શક પણ ન હોય ... ❜ ❛ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી... તેથી, બધા કહે છે જમાનો ખરાબ છે. ❜ ❛ઘણી મેં શોધ કરી શ્લોક ને સ્તુતી માં .... પણ, ઇશ્વર આખરે મળ્યો સ્નેહ અને સહાનુભુતિમાં . ❜ ❛જ્યારે નાના હતા ત્યારે મોટી મોટી વાતોમા તણાઇ ગયા અને ........જયારે મોટા થયા ત્યાં તો નાની નાની વાતોમાં વિખેરાઇ ગયા ... ❜ ❛જો "નિભાવવાની" ચાહ બંને તરફ હોય તો દુનિયાનો કોઈ " સંબંધ " ક્યારેય તૂટતો નથી .... ❜ ❛તમારા ચહેરા પરનું સ્મિત એ કુદરતે તમને આપેલી બક્ષિસ છે. પણ, એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો તો એ તમે કુદરતને આપેલી Return Gift છે.❜ ❛ દોડી ગયા છે જે એમને શું ખબર કે ... સાથે ચાલવાની મજા કેવી હોય છે ?❜ ❛ખૂબ સહેલું છે કો...