Posts

Showing posts from November, 2020

Beautiful words with very deep meaning...

Image
  Beautiful words with very deep meaning ... ❛ ચાલને એક નવી કોશિશ કરીએ કોઈના ' વિશે ' બોલવા કરતાં કોઈની ' સાથે ' બોલીએ ❜ ❛ શબ્દો મારાં સાંભળી, વાહ વાહ તો સૌ કરે.....પણ મૌન મારું સાંભળે, કાશ એવું એક જણ મળે ...❜ ❛ બદલો લેવામાં શું મજા આવે, મજા તો ત્યારે આવે જ્યારે તમે સામે વાળાને બદલી નાખો .... ❜ ❛ સંબંધ તો એવા જ સારા ,જેમાં હક પણ ન હોય, અને, કોઈ શક પણ ન હોય ... ❜ ❛ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી... તેથી, બધા કહે છે જમાનો ખરાબ છે. ❜ ❛ઘણી મેં શોધ કરી શ્લોક ને સ્તુતી માં .... પણ, ઇશ્વર આખરે મળ્યો સ્નેહ અને સહાનુભુતિમાં . ❜ ❛જ્યારે નાના હતા ત્યારે મોટી મોટી વાતોમા તણાઇ ગયા અને ........જયારે મોટા થયા ત્યાં તો નાની નાની વાતોમાં વિખેરાઇ ગયા ... ❜ ❛જો "નિભાવવાની" ચાહ બંને તરફ હોય તો દુનિયાનો કોઈ " સંબંધ " ક્યારેય તૂટતો નથી .... ❜ ❛તમારા ચહેરા પરનું સ્મિત એ  કુદરતે તમને આપેલી બક્ષિસ છે.  પણ, એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો તો એ તમે કુદરતને આપેલી Return Gift છે.❜ ❛ દોડી ગયા છે જે એમને શું ખબર કે ...  સાથે ચાલવાની મજા કેવી હોય છે ?❜ ❛ખૂબ સહેલું છે કો

લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.

Image
શિયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ, અને લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ. જેને ગમ્યો એમણે ધૂપ કહી દીધો મને, ના ગમ્યો જેને ધુમાડો કહી ગયા મને! પ્રભુને મળવા ગયો, ને રસ્તો ભૂલી ગયો, માણસ તો બનવા ગયો, પણ પ્રેમ ભૂલી ગયો, પરિવાર ને પામવા ગયો ત્યાં ખુદ ને ભૂલી ગયો, પૈસા ને પામવા ગયો, તો પરિવાર ને ભૂલી ગયો. જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો, અને ઉમર યાદ આવી ત્યારે, હું જીવન ભૂલી ગયો.. કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે સાહેબ.. જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે.. મારી સાથે બેસીને... સમય પણ રડ્યો એક દિવસ બોલ્યો તું મસ્ત વ્યક્તિ છે.. હું જ ખરાબ ચાલી રહ્યો છુ.. શું વેંચીને તને ખરીદુ, "જિંદગી" મારુ તો બધુજ ગીરવી પડ્યું છે. જવાબદારીના બજારમાં.. દિલનો નેક છું સાહેબ.. "શરારત" કરું છું સૌની સાથે પણ "સાજિસ" નહિ સ્વાદ અલગ છે મારા શબ્દોનો.. ઘણા ને સમજાતો નથી... તો ઘણા ને ભૂલાતો નથી.. રોજ સાંજે... સુરજ નહિ.. પણ.. આ અણમોલ જિંદગી . . ઢળતી જાય છે.. આંસુ ને ક્યાં હોય છે કોઈ વાણી.. સમજોતો મોતી ન સમજો તો પાણી.. સહન કરવાની આવડત હોય તો મુસીબતમાંય