Posts

Showing posts with the label #gujarati

કૃષ્ણાયન માંથી.....

Image
"વિશ્વકર્માએ સર્જેલી મૃત્યુ, જરા, દુઃખ અને રોગ ન આપે તેવી ધરા હું સમુદ્રને પાછી સોપીશ અને ત્યાર પછી હું સ્વધામ ફરીશ....." "નબળાઈ સ્વીકારી લેવી એનાથી મોટી કોઈ નબળાઈ નથી...." "કૃષ્ણનો ધર્મ સ્વીકારવાનો છે... એ કશાયનો અસ્વીકાર નથી  કરતા" "જળનું મૂલ્ય ત્યારે જ સમજાય છે, જયારે તરસ હોય... તરસ વિનાનાં જળને કોઈ સન્માંનતુ નથી..." "સમય અને સંજોગો કોઈનીય પ્રતીક્ષા નથી કરતા... આજે મારો સમય પણ ના કહે છે મને... સમયથી વધુ પ્રતીક્ષા કરવાની..." "રુદન ઘણી વાર ખુબ શાંતિ આપે છે સખી, રુદન અટકાવીને આપણે આપણા જ શ્વાસ રૂંધીએ છીએ...." "જયારે જયારે મનમાં શંકા ઉદભવે છે ત્યારે શ્રદ્ધા લુપ્ત થાય છે, સખી!" "પુરુષ સ્ત્રીમાં શરીર સિવાય શું ઝંખે? પુરુષ સ્ત્રીમાં ઘણુબધું ઝંખે છે. એક મા, એક પ્રિયતમા, એક પત્ની, એક મિત્ર, એક મંત્રી અને ક્યારેક એક વિચક્ષણ શત્રુ પણ...." "પણ હું તો પૂર્ણ જ આપું છું સૌને. ક્યારેય ઓછું કે વધતું-ઘટતું વહેચતો જ નથી. આ તો દ્રષ્ટિનો ભ્રમ છે. કોઈ ક્યારેય સ્નેહ કરવામાં મણા નથી રાખતું, આપણું મન જ વધુ ને વધુ માંગ્યા કર...

Beautiful words with very deep meaning...

Image
  Beautiful words with very deep meaning ... ❛ ચાલને એક નવી કોશિશ કરીએ કોઈના ' વિશે ' બોલવા કરતાં કોઈની ' સાથે ' બોલીએ ❜ ❛ શબ્દો મારાં સાંભળી, વાહ વાહ તો સૌ કરે.....પણ મૌન મારું સાંભળે, કાશ એવું એક જણ મળે ...❜ ❛ બદલો લેવામાં શું મજા આવે, મજા તો ત્યારે આવે જ્યારે તમે સામે વાળાને બદલી નાખો .... ❜ ❛ સંબંધ તો એવા જ સારા ,જેમાં હક પણ ન હોય, અને, કોઈ શક પણ ન હોય ... ❜ ❛ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી... તેથી, બધા કહે છે જમાનો ખરાબ છે. ❜ ❛ઘણી મેં શોધ કરી શ્લોક ને સ્તુતી માં .... પણ, ઇશ્વર આખરે મળ્યો સ્નેહ અને સહાનુભુતિમાં . ❜ ❛જ્યારે નાના હતા ત્યારે મોટી મોટી વાતોમા તણાઇ ગયા અને ........જયારે મોટા થયા ત્યાં તો નાની નાની વાતોમાં વિખેરાઇ ગયા ... ❜ ❛જો "નિભાવવાની" ચાહ બંને તરફ હોય તો દુનિયાનો કોઈ " સંબંધ " ક્યારેય તૂટતો નથી .... ❜ ❛તમારા ચહેરા પરનું સ્મિત એ  કુદરતે તમને આપેલી બક્ષિસ છે.  પણ, એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો તો એ તમે કુદરતને આપેલી Return Gift છે.❜ ❛ દોડી ગયા છે જે એમને શું ખબર કે ...  સાથે ચાલવાની મજા કેવી હોય છે ?❜ ❛ખૂબ સહેલું છે કો...