Posts

કૃષ્ણાયન માંથી.....

Image
"વિશ્વકર્માએ સર્જેલી મૃત્યુ, જરા, દુઃખ અને રોગ ન આપે તેવી ધરા હું સમુદ્રને પાછી સોપીશ અને ત્યાર પછી હું સ્વધામ ફરીશ....." "નબળાઈ સ્વીકારી લેવી એનાથી મોટી કોઈ નબળાઈ નથી...." "કૃષ્ણનો ધર્મ સ્વીકારવાનો છે... એ કશાયનો અસ્વીકાર નથી  કરતા" "જળનું મૂલ્ય ત્યારે જ સમજાય છે, જયારે તરસ હોય... તરસ વિનાનાં જળને કોઈ સન્માંનતુ નથી..." "સમય અને સંજોગો કોઈનીય પ્રતીક્ષા નથી કરતા... આજે મારો સમય પણ ના કહે છે મને... સમયથી વધુ પ્રતીક્ષા કરવાની..." "રુદન ઘણી વાર ખુબ શાંતિ આપે છે સખી, રુદન અટકાવીને આપણે આપણા જ શ્વાસ રૂંધીએ છીએ...." "જયારે જયારે મનમાં શંકા ઉદભવે છે ત્યારે શ્રદ્ધા લુપ્ત થાય છે, સખી!" "પુરુષ સ્ત્રીમાં શરીર સિવાય શું ઝંખે? પુરુષ સ્ત્રીમાં ઘણુબધું ઝંખે છે. એક મા, એક પ્રિયતમા, એક પત્ની, એક મિત્ર, એક મંત્રી અને ક્યારેક એક વિચક્ષણ શત્રુ પણ...." "પણ હું તો પૂર્ણ જ આપું છું સૌને. ક્યારેય ઓછું કે વધતું-ઘટતું વહેચતો જ નથી. આ તો દ્રષ્ટિનો ભ્રમ છે. કોઈ ક્યારેય સ્નેહ કરવામાં મણા નથી રાખતું, આપણું મન જ વધુ ને વધુ માંગ્યા કર

Beautiful words with very deep meaning...

Image
  Beautiful words with very deep meaning ... ❛ ચાલને એક નવી કોશિશ કરીએ કોઈના ' વિશે ' બોલવા કરતાં કોઈની ' સાથે ' બોલીએ ❜ ❛ શબ્દો મારાં સાંભળી, વાહ વાહ તો સૌ કરે.....પણ મૌન મારું સાંભળે, કાશ એવું એક જણ મળે ...❜ ❛ બદલો લેવામાં શું મજા આવે, મજા તો ત્યારે આવે જ્યારે તમે સામે વાળાને બદલી નાખો .... ❜ ❛ સંબંધ તો એવા જ સારા ,જેમાં હક પણ ન હોય, અને, કોઈ શક પણ ન હોય ... ❜ ❛ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી... તેથી, બધા કહે છે જમાનો ખરાબ છે. ❜ ❛ઘણી મેં શોધ કરી શ્લોક ને સ્તુતી માં .... પણ, ઇશ્વર આખરે મળ્યો સ્નેહ અને સહાનુભુતિમાં . ❜ ❛જ્યારે નાના હતા ત્યારે મોટી મોટી વાતોમા તણાઇ ગયા અને ........જયારે મોટા થયા ત્યાં તો નાની નાની વાતોમાં વિખેરાઇ ગયા ... ❜ ❛જો "નિભાવવાની" ચાહ બંને તરફ હોય તો દુનિયાનો કોઈ " સંબંધ " ક્યારેય તૂટતો નથી .... ❜ ❛તમારા ચહેરા પરનું સ્મિત એ  કુદરતે તમને આપેલી બક્ષિસ છે.  પણ, એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો તો એ તમે કુદરતને આપેલી Return Gift છે.❜ ❛ દોડી ગયા છે જે એમને શું ખબર કે ...  સાથે ચાલવાની મજા કેવી હોય છે ?❜ ❛ખૂબ સહેલું છે કો

લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.

Image
શિયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ, અને લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ. જેને ગમ્યો એમણે ધૂપ કહી દીધો મને, ના ગમ્યો જેને ધુમાડો કહી ગયા મને! પ્રભુને મળવા ગયો, ને રસ્તો ભૂલી ગયો, માણસ તો બનવા ગયો, પણ પ્રેમ ભૂલી ગયો, પરિવાર ને પામવા ગયો ત્યાં ખુદ ને ભૂલી ગયો, પૈસા ને પામવા ગયો, તો પરિવાર ને ભૂલી ગયો. જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો, અને ઉમર યાદ આવી ત્યારે, હું જીવન ભૂલી ગયો.. કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે સાહેબ.. જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે.. મારી સાથે બેસીને... સમય પણ રડ્યો એક દિવસ બોલ્યો તું મસ્ત વ્યક્તિ છે.. હું જ ખરાબ ચાલી રહ્યો છુ.. શું વેંચીને તને ખરીદુ, "જિંદગી" મારુ તો બધુજ ગીરવી પડ્યું છે. જવાબદારીના બજારમાં.. દિલનો નેક છું સાહેબ.. "શરારત" કરું છું સૌની સાથે પણ "સાજિસ" નહિ સ્વાદ અલગ છે મારા શબ્દોનો.. ઘણા ને સમજાતો નથી... તો ઘણા ને ભૂલાતો નથી.. રોજ સાંજે... સુરજ નહિ.. પણ.. આ અણમોલ જિંદગી . . ઢળતી જાય છે.. આંસુ ને ક્યાં હોય છે કોઈ વાણી.. સમજોતો મોતી ન સમજો તો પાણી.. સહન કરવાની આવડત હોય તો મુસીબતમાંય

એક પત્ર મીરા ને ....

Image
એક પત્ર મીરા ને લખવો છે. મીરા, તમને પત્ર લખવા માટે સંબોધન નય, આત્મ સંશોધન ની જરૂર પડે. ખોવાવું પડે આપડા પોતાનામાં; પૉપ સંગીતમાં મસ્ત બનેલા અમને, તમારા એકતારા ના સુરનો પરિચયતો ક્યાંથી હોય...! માધવ માધવ ભજતાં ભજતાં ખરેખરતો,  તમેજ માધવ બની ગયા છો. સાચું કહું છું, તમારા મુખ ને દર્પણમાં જોઈ લેજો... સમાજે ભલે એની સમજ મુજબ તમને ભક્ત કહ્યા...  પણ તમેતો કૃષ્ણના પ્રેમની મસ્તીમાં ગળાડૂબ હતા. મીરા, તમને ક્યારેય ગુસ્સો ના આવ્યો...? કૃષ્ણ તમને મોડા સમજ્યા એનો નય..., કૃષ્ણ એ તમારી બોવ પરીક્ષા કરી એનો...! સ્ટ્રીટલાઈટના અજવાળાંમાં ઉછળેલી સંસ્કૃતીને..., ચાંદની રાતનાં અજવાળાની ખબરતો ક્યાંથી હોય...!  પ્રેમ તમે કર્યો જ નથી, તમે જે કઈ કર્યું તે જ પ્રેમ છે. મીરા, તમે જ કહો કૃષ્ણ ની વાંસળી કેવી રીતે સંભળાય...?  એનો સાદ તો ડિસ્કોથેક ના ઘોંઘાટીયાં વાતાવરણમાં પણ સંભળાય, એ ખરું...   પણ એ કાન લાવવાં ક્યાંથી...? રાણા એ ધરેલા કટોરાનું  ઝેર તમે ભલે પીધું, પણ ખરેખર તો તમે રાણાનો અહંકાર પી ગયેલા. કટોરોં તો મેય ધર્યો છે. આંખો માંથી તમારી યાદના નીકળેલા આંસુનો. પીવા આવો છો ને...? તમારો એકતારો ઉછીનો લઈને કાલે સ્વપ્નમાં હું

૨૧ દિવસ ઘરબંધી

નમસ્કાર મિત્રો...!!! કોરોના વાયરસ ને લીધે ભારત સરકારે ૨૧ દિવસ નું લોકડાઉન જાહેર કર્યું છે. મહામારી વિષે વધુ નય લખું પરંતુ, મારી સામે રેહતા એક પરિવાર નાં દિન ચર્યા ની વાત કહીશ. હું ગુજરાત સરકારમાં નોકરી કરું છું. હાલ અમારી તાલીમ સચિવાલય ખાતે હોવાથી છેલ્લા ૮ મહિના થી ગાંધીનગર ભાડા નાં મકાન માં રહું છું. ઘર ની બહાર કોમન પ્લોટ છે. પ્લોટ માં આજુ બાજુ નાં રહીસો એ  જાડ અને ફૂલછોડ ઊગાડી સુંદર નાનાં એવા બગીચા બનાવ્યા છે. સાથે પશુ પંખીઓ માટે પાણી નાં કુંડ પણ રાખ્યા છે. ભાત ભાત નાં પક્ષિયો આવે, ખિસકોલી આવે, ગાય, કુતરા પણ આવે. નઝારો એકદમ રળિયામણો લાગે. આટલી શાંતિ ની ટેવ નહિ એટલે ઘણી વખત ગમે પણ નહી. આજે લોકડાઉન નો બીજો દિવસ છે. કઈ કામ હાલ નાં હોવાથી આમ તો હું મોડો ઉઠું છું. પરંતુ દૂધ ની દુકાનો વેહલી સવાર થી થોડા ટાઈમ માટે જ ખુલી રેહવાની હોવાથી, આજે દૂધ લેવા જવા માટે વેહલો ઉઠ્યો, આશરે ૬:૩૦ એ. ઘર ની સામે નાં બગીચા માં કબુતર ને ચણ નાખી ને દૂધ લઇ આવ્યો. આવી ને ફ્રેશ થઈ ને, નાસ્તો કરી ને, મારી પુસ્તક લઇ બાલકનીમાં ખુરશી રાખી વાંચવા બેસી ગયો. ઘર ની સામે એક ત્રણ માળ નું ઘર છે. વસ્તારી પરિવાર રહે

Elephant Rope

Image
Elephants are powerful animals, able to lift logs with their trunks and knock trees over using their heads. You might think it strange then to find that elephants are usually kept tethered by their handlers with a length of rope or small chain that they could easily break. This IS because they have been conditioned. This is accomplished by trainers through the use of a heavy metal chain to tether the elephants while they are still young. The elephants learn during their development that they cannot break the bonds and they associate them with their limits, boundaries and freedoms. Later, when they are fully grown and are of adult size and strength, they still believe they cannot break that bond and so, they never really try. From then on, only a rope is necessary to keep them from breaking their bonds, freeing themselves and realizing their true strength. You do realize I am not really talking about elephants at all don't you? Moral of the story:   No matter how

The 7 Natural Laws of the Universe.

Image
The Law of Attraction is just part of one of the 7 natural laws of the Universe: the Law of Vibration. Of the 7 Laws, it may be the most important in how our everyday lives play out, but all of the laws are in effect whether we are aware of them or not. Knowing what the 7 laws are and how they work can make a significant difference in applying them to create the life you truly desire. The 7 natural laws are in no particular order, but since the Law of Attraction has been discussed so much in The Secret, we’ll start with it: The Law of Vibration states that everything vibrates and nothing rests. Vibrations of the same frequency resonate with each other, so like attracts like energy. Everything is energy, including your thoughts. Consistently focusing on a particular thought or idea attracts its vibration match. How to apply it: Focus on what you want instead of what you don’t want. The Law of Relativity states that nothing is what it is until you relate it to something.