Welcome....
લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.
શિયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ, અને લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ. જેને ગમ્યો એમણે ધૂપ કહી દીધો મને, ના ગમ્યો જેને ધુમાડો કહી ગયા મને! પ્રભુને મળવા ગયો, ને રસ્તો ભૂલી ગયો, માણસ તો બનવા ગયો, પણ પ્રેમ ભૂલી ગયો, પરિવાર ને પામવા ગયો ત્યાં ખુદ ને ભૂલી ગયો, પૈસા ને પામવા ગયો, તો પરિવાર ને ભૂલી ગયો. જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો, અને ઉમર યાદ આવી ત્યારે, હું જીવન ભૂલી ગયો.. કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે સાહેબ.. જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે.. મારી સાથે બેસીને... સમય પણ રડ્યો એક દિવસ બોલ્યો તું મસ્ત વ્યક્તિ છે.. હું જ ખરાબ ચાલી રહ્યો છુ.. શું વેંચીને તને ખરીદુ, "જિંદગી" મારુ તો બધુજ ગીરવી પડ્યું છે. જવાબદારીના બજારમાં.. દિલનો નેક છું સાહેબ.. "શરારત" કરું છું સૌની સાથે પણ "સાજિસ" નહિ સ્વાદ અલગ છે મારા શબ્દોનો.. ઘણા ને સમજાતો નથી... તો ઘણા ને ભૂલાતો નથી.. રોજ સાંજે... સુરજ નહિ.. પણ.. આ અણમોલ જિંદગી . . ઢળતી જાય છે.. આંસુ ને ક્યાં હોય છે કોઈ વાણી.. સમજોતો મોતી ન સમજો તો પાણી.. સહન કરવાની આવડત હોય તો મુસીબતમાંય ...
Comments
Post a Comment